Explorez tous les épisodes du podcast Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show
| Titre | Date | Durée | |
|---|---|---|---|
| Student એ Life માં આ ચીજ જરૂર શીખવી જોઈએ Ep. #011 | 23 Jul 2021 | 00:04:41 | |
Student એ Life માં આ ચીજ જરૂર શીખવી જોઈએ Ep. #011 | |||
| SEO | What Is SEO? Ep. #010 | 27 Mar 2021 | 00:03:09 | |
નમસ્કાર, આજના આ એપિસોડ માં આપણે વાત કરવાના છે SEO વિષે, આ Seo છે શું અને તેના વિશે થોડી ઘણી બેસિક વાતો કરીશું. તો આવો જાણીએ... | |||
| Mentally Strong કેવી રીતે બનીએ | Ep.#009 | 18 Mar 2021 | 00:03:10 | |
Mentally Strong કેવી રીતે બનીએ | Ep.#009 | |||
| Important Life Tips In Gujarati || Ep. #008 | 08 Jan 2021 | 00:02:09 | |
નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડ માં એલોન મસ્ક ના એક જાણીતા ક્વોટ વિશે વાત કરવાના છે. તો આવો જાણીએ અને સમજીએ કે આ ક્વોટ શું કહેવા માગે છે. | |||
| Important Lesson That I Learn From My Personal Experience | Ep. #007 | 30 Dec 2020 | 00:05:37 | |
Important Lesson That I Learn From My Personal Experience | |||
| English Improvement Tips | અંગ્રેજી ભાષા માં બોલવાનું, લખવાનું કેવી રીતે Improve કરી શકીએ? | Ep. #006 | 23 Dec 2020 | 00:04:07 | |
English Improvement Tips | અંગ્રેજી ભાષા માં બોલવાનું, લખવાનું કેવી રીતે Improve કરી શકીએ? | Ep. #006 આજના આ એપિસોડ વાત કરી છે, અંગ્રેજી માં બોલવાનું કેવી રીતે સુધારી શકીએ, કેવી રીતે અંગ્રેજી માં લખવાનુ સુધારી શકીએ. ઘણા બધા મારા ગુજરાતી મિત્રો ને આ સવાલ હોય છે તો આ એપિસોડ માં મે મારી નાની ટિપ્સ શેયર કરી છે. એક વાર જીવન માં ટ્રાય જરૂર કરજો હો. I hope you will listen to the entire episode and find it super valuable. જો એપિસોડ ગમ્યો હોય તો મિત્રો સાથે કરવાનું ભૂલતા નહિ. My Instagram ID - @gujjujaypalthakor My Facebook Page: Facebook.Com/gujjujaypalthakorshow/ Keep Smiling. | |||
| Who Is Jaypal Thakor | My Introduction | કોણ છે આ જયપાલ ઠાકોર? | Ep. #005 | 14 Dec 2020 | 00:04:08 | |
Who Is Jaypal Thakor | My Introduction | કોણ છે આ જયપાલ ઠાકોર? | Ep. #005 | |||
| Blogging Myths | બ્લોગિંગ માં વિશે લોકોમાં થતી મોટી ઘેર સમજ | Ep. #004 | 05 Dec 2020 | 00:07:31 | |
Blogging Myths | બ્લોગિંગ માં વિશે લોકોમાં થતી મોટી ઘેર સમજ | Ep. #004 મિત્રો બ્લોગિંગ માં પણ ઘણી બધી એવી ગેરસમજ છે, જે લોકોના મગજમાં ઘર કરી ગઇ છે. | |||
| My Blogging Journey | Ep. #003 | 29 Nov 2020 | 00:07:11 | |
Hey Guys, Best Gujarati Podcast | The Gujju Jaypal Thakor Show Ma Swagat Che. Aaja Na Episode Ma Vaat Karvana Che My Blogging Journey Vishe. Kevi Rite Me Blogging Ni Start Karyu? Jo Tame Janava Mangta Ho To Aa Episode Ne Jarur Sambhal jao.
| |||
| Blog Shu Che, Blogging And Blogger Kone Kahevay | Ep. #002 | 26 Nov 2020 | 00:05:31 | |
નમસ્કાર મિત્રો, કેમ નું મજામાં ને? આજે આપણે વાત કરવાના છે બ્લોગિંગ વિશે કે બ્લોગ શું છે? બ્લોગિંગ કોને કહેવાય? અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે બ્લોગર કોને કહેવાય? જો તમે પણ જાણવા માગતા હોવ તો આ એપિસોડ ને પૂરો સાંભળજો. એકદમ સરળ ભાષા માં વાત કરી છે હો. તો ભૂલતા નહિ.
અને હા આપણી આ નવી ટેલીગ્રામ ચેનલ માં પણ જરૂર જોડાજો:
સાથે સાથે ફેસબૂક પર પણ મારા પેજ સાથે જરૂર જોડજો: https://www.facebook.com/gujjujaypalthakorshow/
| |||
| લોકો ગુજરાતી ભાષા માં Google ઉપર સર્ચ🔎 કેમ નથી કરતા? | Ep. #001 | 20 Nov 2020 | 00:03:06 | |
કેમ છો? મજામાં ને? હું છું આપનો દોસ્ત જયપાલ ઠાકોર અને આજના આ પહેલાં એપિસોડ માં વાત કરવાના છે કે જેમ લોકો ઇંગ્લિશ, હિન્દી અને બીજી ભાષા માં ગુગલ માં સર્ચ કરે છે તેમ લોકો ગુજરાતી ભાષા માં ગુગલ ઉપર સર્ચ કેમ નથી કરતા? I hope you enjoy this episode! | |||