Explorez tous les épisodes du podcast અરણ્ય નો સાદ Aranya no saad
| Titre | Date | Durée | |
|---|---|---|---|
| In conversation with Dr. Dishant Parasharya | 28 Aug 2021 | 00:25:50 | |
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું.
તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.
Host Chital Patel અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| In conversation with Vikram Gadhvi | 21 Aug 2021 | 00:17:20 | |
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી.
તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.
Host Chital Patel અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| અરણ્ય નો સાદ | 17 Jul 2021 | 00:01:01 | |
ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ. અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ . | |||
| જંગલ ના રાજા ની વેદના | 16 May 2021 | 00:06:21 | |
આજના એપિસોડ મા સંભળશું કે આપણા દેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ના યવતમાળ જિલ્લા મા સગર્ભા વાઘણ મોતને ઘાટ ઉતારી તેના પંજા કાપવામા આવ્યા અને હૈદરાબાદ મા આવેલ પ્રાણીસંગ્રહાલય મા 8 સિંહ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા. HOST Chital Patel https://www.instagram.com/the_white_spotted_deer/?igshid=5c4weu2ocsai અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| In Conversation with Dushyant Trivedi | 28 Mar 2021 | 00:27:05 | |
ગુજરાતી પોડકાસ્ટ પર આપણા આજના અતિથિ છે દુષ્યંત ત્રિવેદી, જે એક પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર છે. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ આજે આપણે માણશું. તેમના Instagram page પર તમે તેમના ફોટોસ નો આનંદ માણી શકો છો જેની લિંક નીચે આપેલ છે.
Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1odtari2hsss7
દુષ્યંત ત્રિવેદી નુ Instagram handle https://instagram.com/paryaavaran?igshid=1cava6cctbmov
અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| પક્ષીઓ નું ઓળખાણ પત્ર | 28 Feb 2021 | 00:08:00 | |
આજના ગુજરાતી પોડકાસ્ટ ના એપિસોડ માં આપણે જોઇશું કે જે રીતે માણસોની ઓળખ કરવા માટે તેમને ઓળખપત્ર આપવા માં આવે છે ,તેજ રીતે વૈજ્ઞાનિકો વિવિધ પક્ષીઓની ઓળખ કરવા માટે તેમના પર એક નિશાની મૂકે છે, એ પદ્ધતિ ને ટેગીંગ કેવાય છે અને કઈ રીતે તે મદદ રૂપ છે.
Host Niyati Sevak https://instagram.com/niyati_899?igshid=lm89upqgbmb0
વડલા નો સ્થળાંતર માર્ગ https://tinyurl.com/MigrationrouteofVadla
અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| પક્ષીઓ નું સ્થળાંતર : એક દિશા વગર નો નકશો | 24 Jan 2021 | 00:09:35 | |
આજના એપિસોડ મા સંભળશું કે આપણા સમાજ નો એક એવો વર્ગ જેને આપણે વિચારતી જાતિ કે વણજારા તરીકે ઓળખીયે છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રવુતિ આપને પક્ષીઓ પાસેથી શીખ્યા છીએ બદલાતા મોસમ પ્રમાણે ક્યાં સ્થળ પર રોજગારી મળશે તેનું અનુમાન લગાવી વણજારા લોકો પ્રવાસ કરે છે તેના સમી જ પ્રવુતિ આ પક્ષીઓ દ્વારા કરવા માં આવે છે જેને આપણે પક્ષીઓ નું સ્થળાંતર કે માએગ્રેશન તરીકે ઓળખીયે છીએ.
Host Chital Patel https://instagram.com/the_white_spotted_deer?igshid=1alxi17fy6il6 Ajod by I.K. Vijaliwala https://www.amazon.in/Ajod-I-K-Vijaliwala/dp/B00KBCWDGG અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| ભારત મા વિદેશી પક્ષીઓ નો આવકારો | 16 Jan 2021 | 00:06:55 | |
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના આ એપિસોડ મા તમે સાંભળશો વિદેશી પક્ષીઓ વિશે. આ પક્ષીઓ કઈ રીતે અને શા માટે જુદા જુદા દેશો મા સ્થળાંતર કરે છે અને તેઓ કઈ રીતે આપણી સૃષ્ટિ મા મહત્વનો ભાગ ભજવે છે.
Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c Picture Credits: Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c અપડેટ રહેવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરો તેની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
આભાર! | |||
| ઉતરાયણ : પક્ષીઓ ની પીડા અને અગાશીનો આવકારો | 10 Jan 2021 | 00:06:34 | |
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના પહેલા એપિસોડ મા તમે સાંભળશો પક્ષીઓ વિશે. આ પક્ષીઓ આપણને કેટલા ઉપયોગી છે જેના રક્ષણ ની જવાબદારી આપણી નૈતિક ફરજ નો એક ભાગ છે આવનારા ઉતરાયણ પર્વ દરમિયાન આવા ઘરઆંગણાના તેમજ બહારથી આવનારા યાયાવર મહેમાનો ઉપર સંકટ તોળાતું રહે છે તે વિશે તમને આ પોડકાસ્ટ મા માહિતી મળશે.
તે સિવાય આ અઠવાડયા ની પ્રવૃતિ મા ભાગ લેવા આપ સહુ ને વિનંતી.
ઉતરાયણ દરમ્યાન અમે એક રસપ્રદ પ્રવુતિ લઈ આવ્યા છીએ જેમાં 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન તમારા ઘર ની આજુ બાજુ જોવા મળતા પક્ષીઓ નું લીસ્ટ અથવા ફોટો ગ્રાફ અથવા બંને અમારા જોડે શેર કરો. જે અમે આપના નામ સાથે અમારી Instagram story પર પોસ્ટ કરીશું .
Host Jayesh Vaghela https://instagram.com/7ophiophagus_hannah?igshid=2qspr7oxb607
અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.
Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team Email: naturalist.team@gmail.com
Background Audio Credits: Guitar Instrumental Cover by Saurabh Dhawan Song - Allah Ke Bande Singer - Kailash Kher Movie - Waisa Bhi Hota Hai 2
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.
| |||
| Season Finale: Ending This Year With A Good Note! | 01 Jan 2021 | 00:05:45 | |
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ વર્ષ ના છેલ્લા એપિસોડ મા, ઉત્તરાખંડ મા મળી આવેલા જુદા જુદા પ્રાણી અને પશ્ચિમી ભારતીય સમુદ્ર માંથી મળી આવેલ જુદી જ વ્હેલ વિશે જાણીશું. Host Chital Patel https://instagram.com/the_white_spotted_deer?igshid=153ez96ivq6j2 અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ. Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. | |||
| S1E19: જંગલ ના સમાચાર | 12 Dec 2020 | 00:11:40 | |
Contents: હિમાલયન સ્લોપ પર ઉગાડવા મા આવેલ ઘાસ • ભારતીય બાઇસનનું મોત ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ કે ઉત્તરાખંડના એક સંશોધન અને સંરક્ષણ કેન્દ્રમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 70 થી વધુ ઘાસની જાતો હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવી છે અને પુને મા થયેલ ભારતીય બાઇસનનું મોત; અહીં શા માટે મનુષ્યને તેના મૃત્યુ માટે જવાબદાર માનવું જોઈએ. Host Chital Patel https://instagram.com/the_white_spotted_deer?igshid=c48zvowrhvil અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ. Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. | |||
| S1E18: Conserve Our Wetlands | 28 Nov 2020 | 00:21:55 | |
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ વેટલેન્ડ વિશે. કોઈ જગ્યા એ વેટલેન્ડ ની જૈવવિવિધતા ઓછી થઈ રહી છે તો કોઈ જગ્યા ખુબ સારી રીતે સચવાઈ રહી છે. તો આજના એપિસોડ મા જોઈએ કે મુંબઈ મા આવેલ ખારઘર મા પ્રકૃતિપ્રેમીઓએ વધુ નુકસાનની ફરિયાદ કરી છે અને બીજી બાજુ બેગુસરાય વેટલેન્ડ બિહારનું પ્રથમ અને ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વનું 39 મો સ્થળ બને છે અને કેન્દ્ર દ્વારા આગ્રાના કીથામ તળાવને ‘રામસાર સાઇટ’ જાહેર કર્યા પછી, યુપીમાં હવે આઠ રામસાર વેટલેન્ડ છે. Host Zainab Tatiwala અમારી સાથે જોડાઓ અને તમારો મંતવ્ય એમને વ્યક્ત કરો. Instagram: https://instagram.com/life_has_beauty_in_it?igshid=1r6e5heoqk5y4 Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team Email: naturalist.team@gmail.com જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E17: દિવાળીમાં ફટાકડા : પ્રદુષણ અને પર્યાવરણ પર અસર | 14 Nov 2020 | 00:09:02 | |
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ દિવાળી પર વધી રહેલા પ્રદુષણ અને તેને લીધે વધી રહેલા covid-19 ના કેસ વિશે. Host Chital Patel જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E16: નવી છોડની પ્રજાતિઓ • ટર્ટલ માટે ફ્લિપર્સ | 07 Nov 2020 | 00:07:55 | |
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ ખુબજ રસપ્રદ રિસર્ચ વિશે. પેહલા હું મહારાષ્ટ્ર મા શોધાયેલ નવા પ્લાન્ટ વિશે ત્યાર બાદ કાચબા ઓ ને તરવા માટે બનાવવામાં આવેલ ફ્લિપર વિશે. Host Chital Patel જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E15: Jaydeep Maheta સાથે પાયથોન કન્ઝર્વેશન અંગેની વાતચીતમાં | 10 Oct 2020 | 00:44:52 | |
ગુજરાતી પોડકાસ્ટ પર આપણા બીજા અતિથિ છે. Jaydeep Maheta જે એક અનુભવી અજગર સંરક્ષક, પર્યાવરણ પ્રેમી અને Coexistence with pythons ના founder છે . જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. આજ ના પોડકાસ્ટ માં અજગર સંરક્ષણ ની વાતો અને Community-based conservation વિષે જાણીશું તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !! આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે. આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો. https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt Host Jayesh Vaghela Coexistence with pythons વિશે વધુ જાણવા facebook અને instagram માં follow કરો. FB : https://www.facebook.com/coexistencewithpythons/ Insta : https://www.instagram.com/coexistence_with_pythons Coexistence with pythons team દ્વારા લખેલી book ને વાંચવા માટે નીચેની link પર click કરો. "સર્પ સંધાન" e-book : https://drive.google.com/file/d/1fN03RrJdUqpePkwYSp_K7u0isDX0zSK5/view?usp=sharing જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું
https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E14: થોડી રસપ્રદ વાતો પ્રિયા મેડમ સાથે | 26 Sep 2020 | 00:22:46 | |
ગુજરાતી પોડકાસ્ટ પર આપણા પહેલા અતિથિ છે Mrs. Priya Nair. એક અનુભવી નેચરલિસ્ટ , પર્યાવરણ પ્રેમી અને CEE Ahemdabad મા મોટો ભાગ ભજવતા આપણા અતિથિ. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !! આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે. આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt Host Rushi Pathak જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું
https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E13: • ફ્લેમિંગો ઇલેક્ટ્રોક્યુલેશન • હૈદરાબાદની ફાર્મા કંપની • U.K મા ફરી મળેલ પતંગિયા | 25 Sep 2020 | 00:14:31 | |
Topics ૧) 00:37 ફ્લેમિંગો ઇલેક્ટ્રોક્યુલેશન ૨) 07:34 હૈદરાબાદની ફાર્મા કંપની ૩) 11:07 લુપ્ત થયેલ પતંગિયા U.Kમાં ફરી રજૂ કરવામાં આવી Content Creators Jayesh Waghela Ritvik Menon Gauri Joshi Host Jayesh Waghela Support us on Patreon!! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E12: આરે ના વન સંગ્રહાલય • લક્ષ્વદીપ માંથી મળેલ જળચર પ્રાણી • કાયદેસર થનારું ખાણકામ | 13 Sep 2020 | 00:11:45 | |
opics ૧) 00:58 આરે કોલોની મા મેટ્રો કાર શેડ ની જગ્યા એ હવે બનશે વન સંગ્રહાલય ૨) 02:18 લક્ષ્વદીપ ટાપુ માંથી મળેલ sea cucumber ( સમુદ્રી કાકડી) ૩) 08:41 ગેર કાયદેસર થતા ખાણકામ હવે થશે કાયદેસર Content Creators Chital Patel Krutika Pathak Chahat Yadav Host Chital Patel Support us on Patreon!! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E11: •માછીમારો નુ સ્થળાંતર• ગ્રીનલેન્ડ એ ગુમાવ્યો બરફ•કોર્બેટ ના જંગલની જમીનમાં અતિક્રમણ | 11 Sep 2020 | 00:20:16 | |
Topics ૧) 00:46 માછલી પકડવાના અવક્ષય સાથે, સુંદરબેન માછીમારો અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાં સ્થળાંતર કરે છે ૨) 07:16 ગ્રીનલેન્ડ 2019 માં 586 અબજ ટન બરફ ગુમાવ્યો ૩) 12:32 કોર્બેટ રાજાજીને જોડતા વાઘ કોરિડોર સહિત જંગલની જમીનમાં 12 કિ.મી.નો અતિક્રમણ Content Creators Muskan Fakir Satyajeet Patil Shikha Pandey Host Zainab Tatiwala Support us on Patreon!! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E10: નવી મોથ ની પ્રજાતી •મેનગ્રૂવ•વ્હેલ શાર્ક | 06 Sep 2020 | 00:16:17 | |
Topics 1. 00:30 અરુણાચલ પ્રદેશમાં શોધાયેલ નવી મોથ ની પ્રજાતી 2. 03:50 પાંજે, ઉરાન માં થયેલ મેનગ્રૂવ હેક ૩. 09:51 ગુજરાત ની જેન્ટલ જાયન્ટ ' વહાલી વ્હેલ શાર્ક' Content Creators Nikita Patharkar Anjali Tripathi Rushi Pathak Host Rushi Pathak Support us on Patreon!! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E9: લૈંટાના • છઠી ઇન્દ્રી • પોર્ટેબલ માઇક્રોસ્કોપ | 30 Aug 2020 | 00:14:26 | |
Content 1. 00:55 વાળના નિવાસમાં ફેલાતા લ .ન્ટાના 2. 04:18 પ્રાણીઓ કુદરતી આપત્તિઓ માટે છઠ્ઠા અર્થમાં છે? ૩. 08:38 ઉચ્ચ હિમાલયમાં વન્યપ્રાણી અને પશુધન માટેના રોગોના અભ્યાસના રોગોમાં કેવી રીતે પોર્ટેબલ માઇક્રોસ્કોપ મદદ કરી રહી છે Content Creators Vanishree Naik Chital Patel Gauri Joshi Host Chital Patel પેટ્રેઓન પર અમને સપોર્ટ કરો! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E8: વાલ્કોનિક વિસ્ફોટ • આઇસ શેલ્ફ • સિંહ અને ડોલ્ફિન સંરક્ષણ | 27 Aug 2020 | 00:23:27 | |
Topics 1. 01:12 સીનાબંગ માઉન્ટમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો 2. 07:36 કેન્ડાના છેલ્લા અખંડ બરફના શેલ્ફ ભાંગી રહ્યા છે ૩. 15:49 પી.એમ. મોદીએ જાહેર કરેલા એશિયાટીક સિંહો અને ડોલ્ફિન્સ માટેના સંરક્ષણ પ્રોજેક્ટ્સ Content Creators Zainab Tatiwala Muskan Fakir Shikha Pandey Host Zainab Tatiwala Support us on Patreon!! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E7: ડેમ વિશે• ટકાઉ ફેસ માસ્ક •લાલ કોરલ કુકરી સાપ વિશે | 25 Aug 2020 | 00:15:54 | |
Content 1. 00:47 ભારતમાં ડેમ્સ, તાજા પાણીના સંસાધનો, જળચર જીવન અને મત્સ્યોદ્યોગને કેવી અસર કરે છે 2. 04:42 કેળાના ઝાડની જાતિઓમાંથી બનાવેલા માસ્ક COVID નો પ્લાસ્ટિક કચરો ઘટાડે છે 3. 10:19 લાલ કુકરી સાપ ફરીથી શોધાયો Content Creators Debolina Das Sharma Nikita Patharkar Anjali Tripathi Host Rushi Pathak To show your support, click on the link below https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E6: ઓઇલ સ્પિલ • ઇકો સેન્સિટિવ જોન•પતંગિયા | 20 Aug 2020 | 00:16:16 | |
Content ૧) 00:38 મોરિશિયસ મા થયેલ ૨) 08:44 ઓછામાં ઓછો ઇકો સેન્સિટિવ જોન ૩) 13:16 માથેરાન મા દેખાયેલા નવી પતંગિયા ની પ્રજાતી વિશે Content creator Ritvik Menon Tripti Pal Kritika Pathak Host Jayesh Vaghasia તમારો સહકાર પેટ્રોન પર પણ દેખાડો https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E5: નવા ડિસ્કવર કરેલ પ્લાન્ટ • ટકાઉ ફૅશન•મંગ્રૂવ | 15 Aug 2020 | 00:10:51 | |
Content ૧) 00:49 રોહતાંગ મા ૭૦ ફરી જોવા મળેલા વૃક્ષો ૨) 3:44 કાંટા વાળા કેક્ટસ માંથી બનતુ લેધર ૩) 6:42 મેંગ્રૂવ ને મહારાષ્ટ્ર ના સ્ટેટ ટ્રી તરીકે જાહેર કરાયુ Content creator Chital Patel Vanishree Naik Chahat Yadav Host Chital Patel તમારો સહકાર પેટ્રોન પર પણ દેખાડો https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E4: મિથેન સીપ્સ • ટાઇગર પેંગોલિન • ફાર્મિંગ ઇ-વેસ્ટ | 13 Aug 2020 | 00:14:22 | |
Contents 1) 00:53 એન્ટાર્કટિકામાં સક્રિય મિથેન સીપ્સ કરે છે 2) 05:13 મ્યાનમારમાં વાઘ અને પેંગોલિનની ખેતી 3) 09:02 ઇ-વેસ્ટ મેનેજમેન્ટની જરૂર છે Content સર્જકો સત્યજીત પાટીલ નિકિતા પાથરકર મુસ્કાન ફકીર હોસ્ટ નિયતિ સેવક કૃપા કરીને પેટ્રેન પર અમને સપોર્ટ કરો! https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E3: વેબ સેન્સર્શિપ •લુપ્ત થયેલ લેમૂર • લુપ્ત થયેલ શાર્ક | 10 Aug 2020 | 00:35:49 | |
Contents: 1. 1:00 વેબ સેન્સર્શિપ 2. 17:54 માડાગસ્કર મા લુપ્ત થયેલ લેમૂર વિશે 3. 25:14 પૃથ્વીના 19% કોરલ રીફમાં શાર્ક વિધેયાત્મક રીતે લુપ્ત થાય છે Content Contributors Chahat Yadav Nikita Patharkar Janhavi Jadhav Host Dr. Mokshita Gohil Patreon પર પણ તમારો સહકાર આપો https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E2: મિથેન ઉત્સર્જન • સોલર પાવર • કોરલ રીફ્સ | 04 Aug 2020 | 00:16:41 | |
Content 1) 0:48 વૈશ્વિક મિથેન ઉત્સર્જન નો વધારો 2) 6:36 એક સૂર્ય એક વિશ્વ એક ગ્રીડ 3) 12:08 આનુવંશિકતા કોરલ રીફ્સને ગ્લોબલ વોર્મિંગથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે Content creator વૈશાલી કુંભાર વિનિશ્રી નાયક ત્રિપ્ટી પાલ Host રુશી પાઠક પેટ્રેન પર અમને સપોર્ટ કરો https://www.patreon.com/naturalistfoundation | |||
| S1E1: આસામ પુર• માણસો- પ્રાણી નો સંઘર્ષ•મેંગ્રૂવ | 01 Aug 2020 | 00:23:16 | |
Content ૧) 1:02 આસામ માં વારંવાર આવતા પુર ૨) 11:09 માણસો અને પશુ વચ્ચે થતા સંઘર્ષ ૩) 18:01 ૬૩ વર્ષ પછી ફરી એક વાર જોવા મળેલ મેન્ગ્રોવ ની પ્રજાતી Content creator Ritvik Menon Shikha pandey Rushi Pathak Host Chital Patel Support us in pateron https://www.patreon.com/naturalistfoundation | |||
| Welcome | 01 Aug 2020 | 00:01:03 | |
નેચ્રાલિસ્ટ પોડકાસ્ટની સીઝન 2 માં આપનું સ્વાગત છે !! અમે તમારા માટે કેટલાક અપડેટ્સ લઈને આવ્યા છીએ !! જેમા પોડકાસ્ટ નો સમય ઓછો હશે, નવા અને અલગ વિષયો હશે અને નવા મહેમાનો સાથે પણ વાતો કરવામા આવશે. | |||